નાનિ વાત છે ને મજાનિ વાત છે.
પણ કોઇ ને નહિ કહુ, બહુ છાનિ વાત છે.
જ્યારે જાણ્યુ કોઇ દિવના નિ વાત છે.
મને થયુ આ તો મારા જ જ્માના નિ વાત છે.
આ મારા ખાલિ હાથ જુઓ તો ખરા,
એમા પણ કોઇ દિધેલા ખજાના નિ વાત છે.
જિવન અને મરણ ને ટુક મા કહુ છુ.
એક હા નિ વાત છે, ને બિજિ ના નિ વાત છે.
કિતાબ છે મારિ આ ઝિન્દગિ.
બસ ફાટિ ગયેલા એક પાના નિ વાત છે
પણ કોઇ ને નહિ કહુ, બહુ છાનિ વાત છે.
જ્યારે જાણ્યુ કોઇ દિવના નિ વાત છે.
મને થયુ આ તો મારા જ જ્માના નિ વાત છે.
આ મારા ખાલિ હાથ જુઓ તો ખરા,
એમા પણ કોઇ દિધેલા ખજાના નિ વાત છે.
જિવન અને મરણ ને ટુક મા કહુ છુ.
એક હા નિ વાત છે, ને બિજિ ના નિ વાત છે.
કિતાબ છે મારિ આ ઝિન્દગિ.
બસ ફાટિ ગયેલા એક પાના નિ વાત છે
No comments:
Post a Comment