અરમાનો ને રોકે એવી મિનાર હોય તો સારું,
દિલ ની ઇચ્છાઓ રોકે એવી દિવાર હોય તો સારુ,
મારે તો મ્રુત્યુ પછી પણ તને જોવી છે,
મારી કબર મા એક તિરાડ હોય તો સારું.....
દિલ ની ઇચ્છાઓ રોકે એવી દિવાર હોય તો સારુ,
મારે તો મ્રુત્યુ પછી પણ તને જોવી છે,
મારી કબર મા એક તિરાડ હોય તો સારું.....
No comments:
Post a Comment